Republic Day 2020 / રાજપથ પર વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતાં ટેબ્લોએ લોકોના દિલ જીતી લીધા, જુઓ રોમાંચક તસવીરોમાં

Republic Day 2020 see the photos of all kind of Special tableau which performs on Rajpath

દિલ્હીમાં રાજપથ ખાતે યોજાયેલાં 71માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ- વડાપ્રધાન સહિતના હજારો લોકો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો એ વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતાં ટેબ્લો હોય છે. આ વખતે પણ દર વખતની જેમ વિવિધ થીમ પર બનેલાં ટેબ્લોએ લોકોના દિલ જીતી લીધા હતા. જેમાં ગુજરાતના આ ટેબ્લોએ ગુજરાતીઓની શાન વધારી હતી. આ ટેબ્લોની રોમાંચક તસવીરો જુઓ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ