Russia Ukriane war / પુતિનની જીદનું ભયંકર પરિણામ ભોગવી રહ્યા છે રશિયાના ઉદ્યોગપતિઓ, અઠવાડીયામાં અબજો ડોલર થઈ ગયા સ્વાહા

 reports says russian billionaires lose over 126 billion dollar as price of war

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો યુક્રેન વિરુદ્ધ જંગ ખેલવાનો નિર્ણય રશિયાને જ ભારે પડી રહ્યો છે. જંગની શરૂઆત સાથે જ છેલ્લા કેટલાક દિવસમાં રશિયાના સ્ટોક માર્કેટમાં મોટો ધડાકો લાગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ