કલાકાર / ગુજરાતના લોકગાયિકા ગીતા રબારીની મુશ્કેલી વધી, કચ્છના પદ્ધરમાં આ મામલે નોંધાયો ગુનો

Report registered against Geeta Rabari in Kutch

ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો, રેલડી ફાર્મ હાઉસ ખાતે લોકડાયરાના આયોજન સમયે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ નોંધાઈ ફરિયાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ