મોસમ બેઇમાન / રાજ્યના વાતાવરણમાં પલટો, દક્ષિણમાં કમોસમી વરસાદ, કચ્છમાં ફુંકાયો પવન

Replacing the state atmosphere, Cloudy environment

રાજ્યભરમાં અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં પવન સાથે કમોસમી વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. જ્યારે કચ્છના ગાંધીધામ, ભુજ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.  ગાંધીધામ અને કંડલાના આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ