સુવિધા / અમદાવાદીઓ માટે ખુશખબર! BRTS સ્ટેશનથી ઘરે જવા ઈ-સ્કૂટર મળશે, ચાર્જ માત્ર ચોકલેટ જેટલો

rent a scooter service in ahmedabad

અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શિવરંજની ઓવરબ્રિજ, અંધજનમંડળ ઓવરબ્રિજ વગેરે બ્રિજ નીચેની જગ્યા માય બાઇક કંપનીને બાઇસિકલ ભાડે આપી શકે તે માટે સાવ મફતના ભાવે અપાઇ હતી. જોકે કોઇ કારણોસર સમગ્ર પ્રોજેકટ નિષ્ફળ ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ