ફટકો / દુનિયાનાં 10 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 2 આંક નીચે આવ્યા, તેમની સંપત્તિમાં થયો આટલો ઘટાડો

reliance share drop mukesh ambani slipped two places in forbes billionaire list

બજાર પૂંજીકરણની રીતે દેશમાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડ (RIL)ના શેરોમાં સોમવારે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરમાં લગભગ 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ફક્ત એક કલાકમાં રિલાયન્સના બજાર હેસિયત 70 હજાર કરોડ રુપિયા ઘટીને 12.84 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. આ પહેલા જુલાઈમાં એક દિવસમાં કંપનીના શેર 6.2 ટકા તુટીને 1798 રુપિયા પર આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ