ઓફર / માત્ર 1 રૂપિયામાં મેળવો 56 જીબી વધુ ડેટા અને લાંબી વેલિડિટી, જિયોનો આ પ્લાન છે જબરદસ્ત, જાણો વિગતો

reliance jio user can pay one rupee extra in this plan to get extra validity of 28 days

અત્યારે ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લાવતી રહે છે. જેમાં જિયો પણ પાછળ નથી. જિયો તેના ગ્રાહકો માટે અલગ-અલગ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ