સોદો / રિલાયન્સ Jioને 6 સપ્તાહમાં 6 ડીલથી વિક્રમજનક રોકાણ મળ્યું, આ છે આગળની રણનીતિ

Reliance Jio secures 6 deals in 6 days gains investment from international company

લોકડાઉન દરમિયાન દેશની લગભગ તમામ કંપનીઓની આર્થિક સ્થિતિ કથળી છે, પરંતુ રિલાયન્સ Jioએ આ મુશ્કેલ સમયમાં પણ રોકાણ દ્વારા જંગી મૂડી એકત્ર કરી છે. નોંધનીય કે અબુધાબી સ્થિત રોકાણકાર કંપની મુબાદાલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ Jio પ્લેટફોર્મમાં 1.85% હિસ્સો ખરીદ્યો છે. મુબાદાલા આ માટે 9,093.60 કરોડનું રોકાણ કરશે. મુબાદાલા વિશ્વની છઠ્ઠી કંપની હશે કે જેમણે તાજેતરના સમયમાં Jio પ્લેટફોર્મમાં હિસ્સો ખરીદ્યો છે. Jioનું ઇક્વિટી વેલ્યુ 4.91 લાખ કરોડ છે અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ લગભગ 5.16 લાખ કરોડ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ