ઑફર / Jio વાપરનારા માટે આવ્યા ખુશખબર, આ સર્વિસથી તમામ કામ થશે સરળ

reliance jio launched saarthi digital assistant

Reliance Jio એ નવા ડિજીટલ આસિસ્ટન્ટ Saarthi લોન્ચ કર્યુ છે. વોઇઝ બેઝ્ડ આસિસ્ટન્ટ Saarthi વપરાશકર્તાઓ માટે  My Jio App માં આપવામાં આવેલ છે. કંપનીએ આ ખાસ ડિજીટલ Recharge કરવા માટે ઉતારવામાં આવેલ છે. એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તા તેના દ્વારા સરળતાથી ફોનમાં રિચાર્જ કરી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ