ખરાબ સમાચાર / Reliance Jioના યુઝર્સને મોટો ઝટકો, કંપનીએ તેના આ 4 સસ્તા રિચાર્જ પ્લાન કરી દીધા બંધ

Reliance Jio discontinued four all in one Plans know details

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે હમેશાં સસ્તા અને નવા પ્લાન્સ લોન્ચ કરતું રહે છે. જેથી ગ્રાહકોને ઓછી કિંમતમાં સારી સુવિધાઓ મળી રહે છે. ત્યારે હવે રિલાયન્સ જિયોએ જિયો ફોનના પોર્ટફોલિયોમાં મોટો બદલાવ કર્યો છે. જિયોએ જિયો ફોનના 4 ઓલ ઈન વન પ્લાન્સ પોતાના પ્રીપેડ પોર્ટફોલિયોથી હટાવી દીધા છે. જિયો ફોનના આ પ્લાન 99 રૂપિયા, 153 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાના છે. આ વાત એક રિપોર્ટમાં જણાવવામાં આવી છે. રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોએ જિયો ફોનના 4 પ્રીપેડ પ્લાન્સ બંધ કરી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ