બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / reliance jio amazing plan just pay rs 2 extra and get 365 gb additional 4g data

ઓફર / જિયોના 2 જબરદસ્ત પ્લાન, માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને મેળવો 730 GB ડેટા સહિત ધાંસૂ સુવિધાઓ

Noor

Last Updated: 11:36 AM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને બેસ્ટ બેનિફિટ્સવાળા અનેક પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાનમાં ડેલી ડેટા અને ફ્રી કોલિંગની સાથે ઘણાં એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. ચાલો જાણીએ જિયોના બે જોરદાર પ્લાન વિશે.

  • જિયોના ગ્રાહકો માટે ધાંસૂ પ્લાન
  • માત્ર 2 રૂપિયો વધુ આપીને મેળવો વધુ ડેટા સહિત જોરદાર ઓફર
  • આ પ્લાનમાં મળે છે આ ગજબ સુવિધાઓ

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહી છે. નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પાસે પણ જોરદાર પ્લાન્સ છે. આ સિવાય જિયો એવા પ્લાન છે જેમાં ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયો પાસે 2397 અને 2399 રૂપિયાના બે પ્લાન છે. આ બંનેની વચ્ચે છે આમ તો બે રૂપિયાનું અંતર છે પણ સુવિધાઓની વાત કરી તો બંનેમાં ઘણું અંતર છે. ચાલો જાણીએ. તમે માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને કેવા જોરદાર ફાયદા મેળવી શકો છો. 

2399 રૂપિયાનો પ્લાન 

જિયોના 2399 રૂપિયાનો એક પ્લાન છે. તેમાં રોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. રિલાયન્સ જિયોએ આ પ્લાનને બેસ્ટ સેલરની કેટગરીમાં રાખ્યો છે. એટલે કે આ પ્લાનમાં લોકો સૌથી વધુ રિચાર્જ કરાવે છે. આમાં ડેટા, કોલિંગ સહિત અન્ય સુવિધાઓ પણ મળે છે. હકીકતમાં આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. 365 દિવસ પ્રમાણે ગ્રાહકોને કુલ 730 જીબી ડેટા મળી જાય છે. 

જિયોના 2399 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને બધાં જ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ સિવાય ગ્રાહકોને JioTV, JioCinema, JioCloud, JioSecurity અને JioNews જેવા એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન એવા લોકો માટે ખાસ છે જેઓ વારંવાર રિચાર્જની ઝંઝટથી બચવા માંગે છે. સાથે જ ડેટાની પણ વધુ જરૂર પડતી હોય એવા લોકોએ આ પ્લાનમાં રિચાર્જ કરાવવું. 

2397 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટીની સાથે કુલ 365GB ડેટા મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. તેમાં પણ જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ સિવાય ગ્રાહકોને JioTV, JioCinema, JioCloud, JioSecurity અને JioNews જેવા એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Jio amazing plan data Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ