ઓફર / જિયો, એરટેલ અને વોડાફોનના આ બેસ્ટ પ્લાનમાં કરાવો રિચાર્જ, લાંબી વેલિડિટી સહિત મળશે ગજબ ફાયદા

Reliance Jio, Airtel and Vi are the best plans of one year validity know offers of all three

કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ સિવાય મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝર્સને આકર્ષવા માટે નવા નવા પ્લાન ઓફર કરતી રહે છે. જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવાથી પરેશાન થઈ ગયા છો તો જિયો, એરટેલ અને વોડાફોનના 1 વર્ષના પ્લાનમાં રિચાર્જ કરાવી શકો છો. આમાં ફ્રી કોલિંગની સાથે એસએમએસ સહિતની કેટલીક સુવિધાઓ પણ મળશે. ચાલો જાણી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ