જાહેરાત / રિલાયન્સ Jioમાં 33 હજાર કરોડનું રોકાણ કરશે Google, દેશી 5G સોલ્યુશન આવતાં વર્ષે થશે લોન્ચ

reliance industries ril 43rd agm 2020

રિલાયન્સની વાર્ષિક મીટ 2020માં કંપનીએ ગૂગલ સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે, ગૂગલ Jio પ્લેટફોર્મ્સના 7.7 ટકા હિસ્સા માટે, 33,737 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, Jioએ પણ ઘટસ્ફોટ કર્યો હતો કે કંપની Jio ટીવી પ્લસ, Jio ગ્લાસ અને બીજી કેટલીક ઍપ્સ પણ વિકસાવી રહી છે. કંપનીએ JioMart અને Jio 5G સોલ્યુશન વિશેની વિગતો પણ જાહેર કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ