જાહેરાત / રિલાયન્સનો ધમાકો, કંપની લાવી Jio TV+, હવે ગ્રાહકોને એક જ જગ્યાએ મળશે આ જબરદસ્ત સુવિધા

Reliance Announces Jio Tv Plus Everything You Need To Know

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી એન્યુઅલ મીટિંગમાં જિયોએ આજે Jio TV+ની જાહેરાત કરી છે. જિયો ટીવી પ્લસ (Jio TV +) પર 12 પોપ્યુલર OTT પ્લેટફોર્મનું કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની+, હોટસ્ટાર, વૂટ, સોની લાઈવ, Zee5, જિયો સિનેમા, જિયો સાવન, યુટ્યૂબ જેવા અનેક પ્લેટફોર્મ્સ સામેલ છે. જિયો ટીવી પ્લસમાં આ દરેક સેવાની મજા યૂઝર્સને એક જ સ્થળે મળ જશે. જિયોની આ સર્વિસથી યૂઝર્સ માટે ઓટીટી પ્લેટફોર્મ એક્સેસ કરવાનો અંદાજ જ બદલાઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ