બ્રેકિંગ ન્યુઝ
VTV / Registration till March 31, Rs. 4000 will be directly credited to the account
Last Updated: 01:14 PM, 23 March 2021
ADVERTISEMENT
31 માર્ચ પહેલા જો તમે અપ્લાય કરશો તો તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થઇ જશે અને 2000 રૂપિયા પણ મળશે. કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને ત્રણ હપ્તામાં પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી સરકારે 7 હપ્તામાં પૈસા મોકલવાની વાત કરી છે.
ADVERTISEMENT
કેવી રીતે ઘરે બેઠા કરશો અપ્લાય
ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવુ ખુબ આસાન છે. તમે ઓનલાઇન ઘરે બેસીને જ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી શકો છો. તે સિવાય તમે પંચાયત સચિવ કે સ્થાનીક કોમન સેન્ટર દ્વારા પણ આ યોજના માટે અપ્લાય કરી શકો છો.
રજીસ્ટ્રેશન સમયે આપવી પડશે આ જાણકારી
2019માં શરૂ થયેલી આ યોજનામાં છેલ્લા થોડા સમયમાં ગરબડ થઇ હતી. જેને સુધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે પણ આ યોજનામાં ફોર્મ ભરો ત્યારે પોતાની જમીનનો પ્લાન્ટ નંબર પણ જણાવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.