ટોટકા / અટકેલા પૈસા કે પ્રોપર્ટી વિવાદનો અંત લાવશે આ ટોટકા, લાલ ચંદનની યુક્તિઓ કરી દેશે માલામાલ

red chandan totka for property controversy

સનાતન ધર્મમાં પૂજામાં ચંદનનો ઉપયોગ સામાન્ય છે. આ ચંદન પણ અનેક પ્રકારના હોય છે, જેમ કે સફેદ ચંદન, લાલ ચંદન અને પીળું ચંદન. અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં અલગ-અલગ ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ