બિઝનેસ ન્યૂઝ / કોરોનાના કહેરની વચ્ચે અર્થવ્યવસ્થાને લઈને RBI જલ્દી કરી શકે છે મોટી જાહેરાત, આવી થશે અસર

Rbi May Cut Repo Rate By 25 Basis Points Before Mpc Scheduled Meeting Amid Coronavirus

કોરોના વાયરસના પ્રકોપથી અર્થવ્યવસ્થાને બચાવવાને માટે રિઝર્વ બેંક સમય પહેલાં જ રેપો રેટ ઘટાડવાનું પ્લાનિંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 3 એપ્રિલ 2020માં યોજાનારી RBIની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે કહ્યું કે શક્ય છે કે રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરે. આ સમયે બેંક આરબીઆઈ રેપો રેટમાં 75 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ