કાર્યવાહી / કોરોના વાયરસને લઇને RBI લેશે 2 મોટા નિર્ણય, વ્યાજદર ઘટાડાને લઇને ગવર્નરે કરી આ વાત

RBI Governor Shaktikanta Das Press Conference

કોરોના વાયરસને લઇને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. RBI ગવર્નરે કહ્યું કે, ભારત પણ કોરોના વાયરસની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં 100 લોકો કોરોનાના ચેપનો ભોગ બન્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ