અર્થવ્યવસ્થા / 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે કોરોના : RBI ગવર્નર

rbi governor shaktikanta das in 7th sbi banking and economics conclave

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે 7માં SBI બેંકિંગ અને ઈકોનોમિક્સ કોન્ક્લેવમાં સ્ટેટ બેક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારની સાથેની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે કહ્યું કે આ 100 વર્ષનું સૌથી મોટુ આર્થિક અને સ્વાસ્થ્ય સંકટ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ