નવો નિયમ / 1 જાન્યુઆરીથી તમારો બેન્ક કાર્ડનો બધો જ ડેટા અહીંથી સાફ થઇ જવાનો હતો, હવે RBI એ કરી મહત્વની વાત

RBI extended date of deadline for card tokenisation system till 30 june

અગાઉ રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2022 થી તમારા બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સની ડિટેલ્સ તમામ પ્લેટફોર્મ પરથી દૂર થઈ જશે. હવે આ નિયમમાં ફેરફાર જાણી લો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ