રોક / RBIએ પેમેંટ કંપનીઓ માટે નવા ક્યુઆર કોડને લઇને કરી મહત્વની જાહેરાત

RBI bans issuing new proprietary QR codes by payment system operators

ભારતીય રીઝર્વ બેંકે પેમેંટ સિસ્ટમ ઑપરેટર્સને નવા સ્વ અધિકારીવાળો ક્યૂઆર કોડ ઇશ્યુ કરવાને લઇને મનાઇ ફરમાવી દીધી છે. ડિજિટલ પેમેંટ ઇંન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર માટે RBIએ આ નિર્ણય લીધો છે. RBIએ જણાવ્યું છે કે સ્માર્ટફોન્સ આ સમયે દેશવ્યાપી થઇ ગયા છે અને ઇ-પેમેંટસનો આધાર ક્યૂઆર બની રહ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ