પ્રહાર / કોંગ્રેસને ડુબાડીને પણ નથી સુધર્યાં રાહુલ ગાંધીઃ રવિશંકર પ્રસાદ

ravi shankar prasad rahul gandhi attack

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જનતાના જનાદેશ બાદ પણ સુધર્યાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડમાં આપેલા નિવેદન પર રવિશંકર પ્રસાદે જવાબ આપતાં કહ્યું કે રાહુલ ગાંધીએ જ કોંગ્રેસને ડુબાડી છે, તેમ છતાં આરોપ ભાજપ પર લગાવી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ