OMG! / આ મંદિરમાં છે અનોખી પ્રથા, અહીં ભક્તોને પ્રસાદમાં લાડવા નહીં પરંતુ અપાય છે સોના-ચાંદી

Ratlam mahalaxmi temple where devotees gets jewellery in Prasad

ભારતમાં અનેક એવાં મંદિર છે કે જે પોતાની રીતે એક અનોખી પ્રકારની વિશેષતા ધરાવે છે. આવું જ એક અનોખું મંદિર મધ્યપ્રદેશનાં રતલામ શહેરનાં માણકમાં પણ છે. સામાન્ય રીતે બાકી રહેલા મંદિરોમાં ભક્તોને પ્રસાદનાં રૂપમાં મીઠાઇ અથવા તો કંઇ ખાવાની ચીજવસ્તુઓ અપાતી હોય છે પરંતુ મા મહાલક્ષ્મીનાં આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણાં આપવામાં આવે છે. અહીં આવનારા ભક્ત સોના-ચાંદીનાં સિક્કાઓ લઇને ઘરે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ