અમદાવાદ / રથયાત્રા રૂટઃ એકલા ખાડિયામાં સૌથી વધુ ૧૮૦ મકાન ‘ડેન્જર’, કુલ 287 બાંધકામ ભયજનક જાહેર, જુઓ કયા કયા

Rath Yatra route: 180 buildings are 'danger' in Khadia alone, total 287 constructions declared dangerous, see which ones

ભગવાન જગન્નાથજી તેમના સરસપુરના મોસાળે હોઈ ત્યાં 15 દિવસ સુધી મહેમાનગતિ માણશે બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રથયાત્રા રૂટને સ્વચ્છ, સુંદર બનાવવાની દિશામાં રાબેતા મુજબની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ