રોકાણ / વૃદ્ધોની એકલતા દૂર કરશે કંપની... નવયુવાનના આઈડિયાથી રતન ટાટા ખુશ, કરી દીધું ફંડિંગ

ratan tata investment in goodfellows which is a senior citizens companionship as a service startup

રતન ટાટાએ કાલે આ સંસ્થાના કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે ગુડફેલો દ્વારા બનાવવામાં આવેલી બે પેઢીઓ વચ્ચેનુ બંધન ખૂબ સાર્થક છે અને આ મહત્વના સામાજિક મુદ્દાને સંબોધિત કરવામાં મદદ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ