ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / પંકજે મહિલા વકીલને કહ્યું- 'મારા છૂટાછેડા અપાવી દઇશ તો તારી સાથે લગ્ન કરીશ', બાદમાં બની હચમચાવતી ઘટના

rape Complaint against Pankaj Makwana Vadaj police Ahmedabad

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં મહિલા વકીલને છૂટાછેડાના અસીલ સાથે પ્રેમમાં પડવું ભારે પડ્યું છે. આરોપીએ પ્રેમસંબંધ રચી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરતા હવે તેને ન મળી પત્ની કે ન મળી પ્રેમિકા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ