નસીબ / આ સોફ્ટવેર ઍન્જિનિયરને કારણે રાતોરાત રાનૂ મંડલ બની ગઈ સ્ટાર

Ranu Mondal Viral Video Made By Atindra Chakraborty

સોશિયલ મીડિયામાં રાતો રાત પ્રખ્યાત બનેલ રાનૂ મંડલે પોતાના અવાજ થકી ઇન્ટરનેટ પર ઘણા બધા લોકોને પોતાના ચાહક બનાવી દીધા છે. આ સાથે જ સ્ટેશન પર ગીત ગાનર મહિલાને હિમેશ રેશમિયાની એક ફિલ્મમાં ગીત ગાવાની તક મળી છે. પરંતુ હિમેશ રેશમિયા પહેલા એક શખ્સ એવો પણ છે જે રાનૂ મંડલ માટે દેવદૂત સમાન સાબિત થયેલય આ વ્યક્તિએ રાનૂનો વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર વાયરલ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ