બોલિવૂડ / કંગનાની બહેને રિતિક સાથેનો એક જૂનો ફોટો શેર કર્યો અને જણાવી આ ચોંકાવનારી વાત

Rangoli alleged Hrithik tried to impress kangana ranaut

પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટ્સને કારણે હમેશાં ચર્ચામાં રહેનાર કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ એકવાર ફરી એક ટ્વિટ કરીને ચર્ચામાં આવી ગઈ છે. રંગોલી ચંદેલે ફરી એકવાર ગ્રીક ગોડ કહેવાતા રિતિક રોશન પર નિશાન સાધ્યું છે. રિતિક સાથેની એક જૂની તસવીર પોસ્ટ કરીને તેણે ફરી એકવાર રિતિકને ટોણો માર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ