બોલીવુડ / પ્લીઝ આવું ના કરશો... થિયેટરમાં ઊભા થઈને રણબીર કપૂરે કરી અપીલ, વીડિયો થયો વાયરલ

ranbir kapoor video surfaces in internet makes an appeal to fans not to share spoiler

રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. સોશિયલ મીડિયામાં રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાના પ્રશંસકોને ખાસ અપીલ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ