બોલિવૂડ / ફુટબોલ રમતા રણબીર કપૂરને થઈ ઈજા, લોહી નીકળી રહ્યું હોવા છતાં ચાહકોને....

Ranbir Kapoor injures himself while playing football

રણબીર કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને હાલ ચર્ચામાં છે. રણબીરને ફુટબોલ રમવું ખૂબ જ ગમે છે. તે ઘણીવાર બોલિવૂડના અનેક સેલેબ્સ સાથે ફુટબોલ રમતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ રણબીર ફુટબોલ રમતા-રમતા ઈજા થઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ