Bollywood / બાહુબલીની શિવગામી દેવી હવે જયલલિતાના રોલમાં દેખાશે, ફિલ્મ બાદ હવે વેબસિરિઝમાં એન્ટ્રી

ramya krishnan will enter in digital world by web series queen which is based on life og jayalalitha

બાહુબલી ફિલ્મમાં રાજમાતા શિવગામી દેવીનું પાત્ર નિભાવી પોતાના અભિનયનો પરિચય આપનારી રામ્યા ક્રિષ્ણન વેબ સિરીઝની ક્વીન તરફ ડગ માંડી રહી છે. કલાકારો તો ઘણા હોય છે, પરંતુ ઘણીવાર તેમના ઉમદા અભિનયના કારણે તે વર્ષોના વર્ષો યાદ રહી જાય છે અથવા એમ પણ કહી શકાય કે દર્શકો માટે તે કાયમ કિરદારના માધ્યમથી દિલમાં વસી જાય છે. રામ્યા ક્રિષ્ણન પણ એવી જ અભિનેત્રી છે જેણે હંમેશની જેમ પોતાના અભિયનના પારખા કરાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ