રામસેતુ / ગીત 'જય શ્રી રામ' નાં લોન્ચિંગ પહેલાં અક્ષય કુમારે ઊતાર્યાં બૂટ, સુંદરકાંડનાં દુહાનું આ સોન્ગમાં થયું છે ખોટું ઉચ્ચારણ

RAMSETU AKSHAYKUMAR TOOK OFF HIS SHOES BEFORE THE LAUNCHING OF THE SONG JAY SHREE RAM

એક હિટ ફિલ્મના રીલિઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહેલાં અક્ષયતકુમારે પોતાની બધી આશાઓ પોતાની આવનારી ફિલ્મ 'રામસેતુ' પર મૂકી છે. ત્યારે આ ટ્રેલર પર લોકોના સકારાત્મક ફિડબેક મળ્યાં છે. પણ ફિલ્મના ગીત 'જય શ્રી રામ'ને સાંભળીને લોકો નારાજ થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ