રિ-ટેલિકાસ્ટ / રામાયણના લવ અને કુશ આજે શું કરી રહ્યાં છે, એક એક્ટર બની ગયો બીજો અમેરિકામાં

ramanand sagar ramayan luv kush mayuresh kshetramade swwapnil joshi look like this today

રામાનંદ સાગરની રામાયણ દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી છે અને આ એતિહાસિક શોએ ફરી એકવાર ટીઆરપીના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે ફરી એકવાર રામાયણના કલાકારો ચર્ચામાં આવી ગયા છે અને જે કલાકારો ફિલ્મો અને ટેલિવિઝનથી દૂર થઈ ગયા એ પણ લાઈમલાઈટમાં આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ