ધર્મ / કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર? જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ કહાની

raksha bandhan festival raksha bandhan celebrated know importance

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ