રાજકારણ / અક્ષય પટેલ બાદ વધુ આટલા ધારાસભ્યો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસની ચિંતા વધી

Rajyasabha Election 2020 in Gujarat congress 4 MLA Resignation

ગુજરાતમાં 19મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાયુ છે. સવારથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાંની વાત ઉડી છે ત્યારે વધુ બે ધારાસભ્યો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસની ચિંતા વધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ