રિસોર્ટ પોલિટિક્સ / કોંગ્રેસ હવે હજુરિયા, ખજુરીયા કે જયપુરિયા નહીં પણ આ ફોર્મ્યુલાથી બચાવશે ધારાસભ્યો

| RAJYA SABHA ELECTIONS 2020 CONGRESS RESORT POLITICS WIN ELECTION

ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ વખતે રિસોર્ટ પોલિટિક્સને બદલે સ્લોટ પાડી વોચ ગોઠવીને પોતાના ધારાસભ્યો બચાવવાની ફોર્મ્યુલા અપનાવી છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાને કારણે ઓછુ થતુ જાય છે. કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની કવાયત કેવુ કામ કરે છે તે તો સમય જ કહેશે. પણ ભાજપનું હોર્ષ ટ્રેડિંગ હાલ કોંગ્રેસની હારને વધુ મજબૂત બનાવી રહ્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ