ઉમેદવારી / કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બાદ રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી આખરે આ 2 નામ પર મહોર

rajya sabha elections 2020 congress candidate bharatsinh solanki gujarat

કોંગ્રેસે ગુજરાતથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના બે પીઢ નેતાઓને ઉતાર્યા હોવાનું જણાઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના 2 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ