ચૂંટણી / જે કોંગ્રેસ MLA પક્ષ વિરુદ્ધ મતદાન કરશે તેને ભોગવવાનો વારો આવશે: શૈલેષ પરમાર

Rajya Sabha election Congress MLA Shailesh Parmar statement

રાજ્યસભાની ગુજરાતની બે બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય બાલારામથી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ આવવા માટે રવાના થઈ ગયા છે. તો બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમા ગૌરવ પંડ્યા સાથે શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ