રાજનીતિ / વિજય મુહર્તમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભા માટે ભરશે ફોર્મ, જાણો કોણ કોણ છે ઉમેદાવારો

Rajya Sabha election 2020 congress bjp candidate register their name

આજે કોંગ્રેસ ભાજપના ઉમેદવાર રાજ્યસભા માટે ફોર્મ ભરશે. આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં બંને પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવામાં આવશે. શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે. કોંગ્રેસે ગઈકાલે ધારાસભ્યોના વિરોધ બાદ શક્તિસિંહ અને ભરતસિંહને ટિકિટ આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ