દશેરા / રાજપૂત સમાજની દિકરીઓ તલવારબાજી કરી શક્તિ પ્રદર્શન કર્યું

અમદાવાદમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. પ્રાચીનકાળથી જ દશેરા પર શસ્ત્રપૂજાની પરંપરા છે.. તલવાર, ભાલા, કટાર જેવા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી. આ તકે રાજપૂત સમાજની દિકરીઓએ તલવારબાજી કરીને શક્તિપ્રદર્શન પણ કર્યું હતું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ