Rajkot women's unique celebration on yoga day by swimming together in different 5 swimming pools
યોગ દિવસ /
રાજકોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી, સ્વિમિંગ પુલમાં મહિલાઓએ મળીને ઍક્વા યોગ કર્યા
Team VTV12:16 PM, 21 Jun 19
| Updated: 12:33 PM, 21 Jun 19
તો આ તરફ રાજકોટમાં યોગ દિવસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શહેરમાં અલગ અલગ 5 સ્વિમિંગ પુલમાં મહિલાઓએ મળીને એકવા યોગ કર્યા હતા. મહિલાઓએ સ્વિમિંગ પુલમાં અંદર જઈને યોગ કર્યા. આ દરમિયાન 853 જેટલી મહિલાઓ જોડાઈ હતી.