રાજકોટ / ભારે વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફલૉ, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

rajkot Heavy rain Setubandh dam overflow

આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. મેઘરાજા ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે રાજકોટમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યાં છે અને ઊપરવાસમાં ભારે વરસાદથી સેતુ બંધ ડેમ ઓવરફલૉ થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ