બેદરકારી / રાજકોટ સિવિલ હોસ્પિટલનું ભોપાળુ: HIV પોઝિટિવ યુવકનો રિપોર્ટ નેગેટિવ આપી ઓપરેશન પણ કરી નાંખ્યુ

Rajkot civil hospital carelessness on hiv positive report

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં HIV પોઝિટિવ યુવકનો રિપોર્ટ HIV નેગેટિવ આવ્યો હતો અને તેનું આપરેશન પણ કરવામાં આવ્યું હતુ. યુવક ચાર વર્ષથી સારવાર લઈ રહ્યો હતો ત્યારે તેણે ખાનગી હોસ્પિટલમાં લોહીની તપાસ કરાવતા તે પોતે HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતુ. સરકારી હોસ્પિટલોની આવી બેદરકારી માટે કોણ જવાબદાર? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ