લાલ 'નિ'શાન

રજૂઆત / હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સ્થાપવા રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે કરી માગણી

rajkot chamber of commerce Demanding High Court Division Bench

સતત વધતી જતી વસતિ અને જટિલ થતી જતી સમાજવ્યવસ્થાએ આજે અનેક પડકાર સર્જ્યા છે. જો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસતંત્ર અને ન્યાયાલયો સતત જાગૃત છે. પરંતુ બદલાતા જતા વેપાર ધંધાના સ્વરૂપો અને જટિલ થતાં જતાં સામાજિક પ્રવાહો સામે કામ પાર પાડવા કાયદા અને ન્યાય વ્યવસ્થાનો વ્યાપ પણ જરૂરી બન્યો છે. ત્યારે હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં હાઈકોર્ટની અલગબેન્ચ સ્થાપવા માગ કરાઈ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ