સાવધાન / રાજકોટનો ભાદર 1-2 ડેમ ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોને કરાયાં અલર્ટ

rajkot bhadar dam overflow people alert

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. જો કે હાલમાં સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યાં છે. જેને રાજકોટમાં ભારે વરસાદના પગલે ભાદર ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાં તંત્રએ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ