ક્રાઈમ / ધૂળેટીનો પર્વ રાજકોટના પરિવાર માટે બન્યો લોહિયાળ: પિતાએ જ જીવલેણ હુમલો કરતા 3 માસની માસૂમ દીકરીનું મોત, પત્ની-પુત્ર ઘાયલ

rajkot: Ajanta apartments resident father attacked his own family members, 3 months daughter laxmi died

રાજકોટમાં સવારનાં પહોરમાં માનસિક રીતે અસ્થિર પિતાએ પોતાના જ પરિવાર પર ધારદાર હથિયારથી હુમલો કર્યો જેમાં એકનું મૃત્યુ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ