રાજકોટ / ખારેક ખવડાવવાના બહાને 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

 Rajkot 8-year-old girl rape

સરકાર ભલે મહિલા અને દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરતી હોય, પણ હવે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત નથી રહી. તેમાં પણ હવસખોર આરોપીઓ સૌથી પહેલા માસૂમ દીકરીઓને જ ટાર્ગેટ બનાવે છે. ત્યારે સુરત બાદ વધુ એક દુષ્કર્મની ઘટના રાજકોટથી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ