BIG NEWS / રાજીવ કુમાર બન્યા દેશના નવા ચીફ ઈલેક્શન કમિશ્નર, સુશીલ ચંદ્રાની જગ્યાએ કાર્યભાર સંભાળ્યો

  rajiv kumar took charge as the 25th chief election commissioner

રાજીવ કુમારે આજે દેશના નવા ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે કાર્યભાળ સંભાળી લીધો છે. તેઓ દેશના 25માં મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ