રાજરમત / રાજ્યસભા ચૂંટણી બની રસપ્રદ, NCPનું કોંગ્રેસને વોટ આપવાનું ફરમાન તો કાંધલ જાડેજાએ CM રૂપાણીને આપી છે જુબાન

RAJAY SABHA ELECTION 2020 NCP mla kandhal jadeja vote

રાજ્યસભાની ચૂંટણીમાં BTPના ધારાસભ્યના મતને લઈને બન્ને પક્ષ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે NCPના કાંધલ જાડેજાને ધારાસભ્યને વ્હીપ આપ્યો છે..BTPના ધારાસભ્યોને કોંગ્રેસને મત આપવાનો વ્હીપ અપાયો છે. મહત્વનું છે કે, કાંધલ જાડેજા ભાજપને મત આપવનું નક્કી કરૂ ચૂક્યા છે. ત્યારે હને કાંધલ જાડેજા કોને મત આપે તે ચૂંટણીમાં જોવાનું રહેશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ