નિર્ણય / આ'તો ભારે કરી! પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા તો વીજળીના રૅટ વધાર્યા, જાણો ક્યાં લેવાયો નિર્ણય

rajasthan government reduce vat on petrol and-diesel

રાજસ્થાન સરકારે પણ આખરે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજસ્થાનમાં હવે પેટ્રોલ 4 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ